BIG NEWS / અમેરિકામાં 'હિન્દુફોબિયા' વિરુદ્ધ પ્રસ્તાવ પસાર: કહ્યું આ ધર્મ સૌથી જૂનો-સૌથી મોટો, જાણો પ્રસ્તાવ લાવવાની કેમ પડી જરૂર 

Motion against 'Hinduphobia' passed in America: Said this religion is the oldest-biggest

હિંદુફોબિયા અને હિંદુ વિરોધી કટ્ટરતાને વખોડતા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, હિંદુ ધર્મ એ વિશ્વનો સૌથી મોટો અને સૌથી જૂનો ધર્મ છે અને વિશ્વના 100 થી વધુ દેશોમાં 1.2 અબજ લોકો આ ધર્મમાં માને છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ