રિસર્ચ / માનસિક રીતે પરેશાન અને ડિપ્રેશનમાં રહે છે આ ઉંમરની માતાઓ

Mothers of this age live in psychological distress and depression

એક નવા અભ્યાસમાં સંશોધકોએ જાણ્યું કે ત્રણમાંથી બે માતાઓને એક માનસિક સ્વાસ્થ્ય સમસ્યા હંમેશાં રહેતી હોય છે. સાયન્સ મેગેઝિન એડોલેસન્ટ હેલ્થ નામની જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જાણવા મળ્યું કે અન્યની સરખામણીમાં કિશોરાવસ્થામાં માતા બનનાર મહિલાઓ માનસિક સ્વાસ્થ્યના પડકારો સૌથી વધુ સહન કરે છે. લગભગ 40 ટકા માતાઓ ડિપ્રેશન, ચિંતા, હાયપર એક્ટિવિટી જેવી કોઇ ને કોઇ માનસિક બીમારીથી પીડાય છે.

બ્રેકિંગ ન્યૂઝ