ભયાનક ઘટના / એક પછી એક છ બાળકોને સગી માં એ કૂવામાં ફેંકી દીધા, કારણ જાણીને પડશે ધ્રાસકો

mother threw 6 minor children in well after domestic dispute

મહારાષ્ટ્રના રાયગઢમાંથી એક હૃદયને ધ્રુજાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક જનેતાએ પોતાના 6 સગીર બાળકોને કૂવામાં ફેંકીને મારી નાખ્યાં. જણાવવામાં આવ્યું છે કે ઘરકંકાસને કારણે આ ભયાનક પગલું ઉઠાવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ