પ્રેરણાદાયક / મન હોય તો માળવે જવાય! માં-દીકરીઓએ સાથે આપી બોર્ડની પરીક્ષા, ત્રણેય થયા પાસ

Mother set an example, along with both daughters, she herself also passed the board exam,

6 જુલાઇના રોજ ત્રિપુરા બોર્ડના 10મા- 12માના પરિણામો બહાર પડ્યા હતા.જેમાં એક મા એ તેની બે દીકરીઓ સાથે બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાં ત્રણેય મા દીકરીઓ સારા ક્રમાંકે પાસ થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ