હત્યાકાંડ / કમલેશ તિવારીની માતાએ ભાજપ નેતા પર લગાવ્યો પુત્રની હત્યાનો આરોપ, અખિલેશ યાદવે જુઓ શું કહ્યું

mother of killed hindu group leader kamlesh tiwari alleges politician ordered hit

હિન્દૂ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યાકાંડમાં નવો મોડ સામે આવ્યો છે. કમલેશ તિવારીના પરિવારે બીજેપી નેતા પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. કમલેશ તિવારીની માતાએ આરોપ લગાવ્યો કે રામ જાનકી મંદિરના કેસને કારણે તેમના પુત્રને નિશાન બનાવાયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ