અજીબોગરીબ / લગ્નના 16 વર્ષ બાદ 4 સંતાનોની માતા ભાગી ગઈ, પતિને મોઢા પર જ કહી દીધી આ વાત

Mother of four children ran away after 16 years of marriage

UPના બદાયૂ જિલ્લામાંથી એક હૈેરાન કરનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા 16 વર્ષ સુધી પોતાની પતિ સાથે રાજીખુશીથી રહેતી હતી. જો કે અન્ય પુરુષના પ્રેમમાં પડતા તેની સાથે ભાગી ગઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ