લવ સ્ટોરી / 5 બાળકોની માતા પ્રેમી સાથે ભાગી ગઈ, પ્રેમીને પણ હતા 5 બાળકો: 10 બાળકો થયા નોંધારા

mother of 5 children did love marriage with father of five children in alwar

રાજસ્થાનમાં લવ મેરેજનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાના પતિ અને પાંચ બાળકોને છોડી પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ