ક્રાઇમ / પ્રેમ સંબંધમાં અડચણરૂપ બનતા સગી માતાએ દીકરાનું મોઢું-નાક દબાવી કરી નાખી હત્યા

mother killed her son in naliya kutch murder

નલિયામાં ગત નવમી એપ્રિલે ઘરમાં જ મૃત હાલતમાં મળેલાં સાત વર્ષના અમન નામના માસુમ બાળકના ભેદી મોતનો તાગ અંતે પોલીસે એક પખવાડિયામાં મેળવી લીધો છે. અમનનું મોત કોઈ ઝેરી જીવજંતુ કરડવાથી નહીં પણ શ્વાસ રૂંધાવાથી થયું હતું. આ કરતૂત બીજા કોઈએ નહીં પણ તેની સગી જનેતાએ આચર્યું હતું. નલિયા પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી લઈ બે દિવસના રીમાન્ડ પર લીધી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ