અજબ-ગજબ / અમદાવાદના આ સાસુએ ભારે કરી: વહુને સરકારી નોકરી મળતા સાસુ હાઈકોર્ટમાં પહોંચ્યા, જજ સાહેબે રૂ.10 હજારનો દંડ ફટકાર્યો

Mother-in-law's application in the High Court against daughter in law's government job in Ahmedabad

ગુજરાત હાઈકોર્ટમાં અજબ-ગજબ કિસ્સો, પોતાની વહુને સરકારી રદ કરાવવા માટે સાસૂએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા, કોર્ટે અરજીનો અસ્વિકાર કરીને સાસુને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ