બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:24 PM, 24 June 2024
પરિણીતા પર સેક્સી જુલમની ભયાનક ઘટના
ADVERTISEMENT
પરિણીતા પર સેક્સી જુલમની એક ભયાનક ઘટના સામે આવી છે જેમાં નવી પરણીને આવેલી એક મહિલાનું તેની સાસુ-પતિ-નણંદે જીવવું હરામ કરી મૂક્યું. સાસુ તેની સાથે લેસ્બિયન રાખતી, તો નણંદ તેને ન્યૂડ કરીને રાખતી તો સામે પતિ પણ તેના બનવી સાથે તેને સંબંધ રાખવાનું દબાણ કરતો હતો.
સાસુ વહુ સાથે આખો દિવસ કરે છે સેક્સ
ADVERTISEMENT
યુપીના આગ્રામાં સાસુ-વહુના લેસ્બિયન રિલેશન (મહિલા મહિલા વચ્ચેના શારીરિક સંબંધો)નો એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. જગદીશપુરાની આ મહિલા પોલીસ ફરિયાદ કરીને સાસરીયાની ગંદી પોલ ખોલી નાખી છે. મહિલાએ ફરિયાદમાં કહ્યું કે ડિસેમ્બર 2022માં ગાઝીપુરમાં તેના લગ્ન થયાં હતા. લગ્ન પછી થોડા દિવસો સુધી બધું બરાબર ચાલ્યું. પરંતુ લગભગ 20 દિવસ પછી સાસરિયાઓએ દહેજના નામે સાસુ સાથે સંબંધ રાખવાનું દબાણ શરુ કર્યું હતું એટલું જ નહીં આ માટે સાસુ અને નણંદે મારા કપડા પણ કાઢી નાખ્યા હતા. વહુનો પોલીસમાં એવો પણ આરોપ છે કે તેની સાસુ તેની સાથે આખો દિવસ લેસ્બિયન સંંબધ બાંધે છે.
દિવસો સુધી નગ્ન રાખી, પેટિકોટ-બ્લાઉઝમાં રહેવું પડ્યું
મહિલાએ કહ્યું કે તેને ઘણા મહિનાઓ સુધી નગ્ન રાખવામાં આવી હતી અને તેને માત્ર પેટીકોટ અને બ્લાઉઝમાં જ રહેવું પડતું હતું. સપ્ટેમ્બર 2023માં એક બાળકનો જન્મ થયો, જેનો બાપ બનવાનો ઈન્કાર કરતાં કહ્યું કે આ છોકરો તેનો નથી. એટલું જ નહીં પરંતુ પતિએ સિંદૂરને પણ બે વાર ભૂંસી નાખ્યું હતું.
વધુ વાંચો : માતાએ 17 વર્ષની પુત્રીની ઘરમાં દફનાવેલી લાશનું રહસ્ય ખુલ્યું, ઘરને કેમ બનાવ્યું સ્મશાન?
નણદોઈ સાથે સંબંધ રાખવાનું દબાણ
પીડિતાનું કહેવું છે કે સાસુ મને નણદોઈ સાથે પણ સંબંધ રાખવાનું દબાણ કરતી હતું, વિરોધ કરવા પર મારઝૂડ થઈ હતી. પીડિતાની ફરિયાદને આધારે પોલીસે સાસરિયા સામે દહેજ સહિત ઘણા કેસ દાખલ કર્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT