અમરેલી / મહિલાએ એકસાથે ચાર બાળકોને આપ્યો જન્મ, ગુજરાતનો આ કિસ્સો જાણીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો 

Mother Gave Birth To Four Children at the Same time in Rajula

અમરેલીના રાજુલામાં 22 વર્ષીય માતાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો, માતા સહિત તમામ બાળકો તંદુરસ્ત, મહિલાએ 2 પુત્રી અને 2 પુત્રને એકસાથે જન્મ આપતા આ કિસ્સા બાદ તબીબો પણ આશ્ચર્યમાં મુકાયા છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ