BIG NEWS / જનતાને વધું એક ઝટકો: અમૂલ બાદ આ દૂધના ભાવમાં પણ વધારો ઝીકાયો, એક લિટરનો આટલો થયો ભાવ

 mother dairy increased milk prices from sunday

હાલમાં જ અમૂલે દેશભરમાં દૂધના ભાવમાં મોટો વધારો કર્યો હતો અને હવે આ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો આવ્યો છે. હવે ગ્રાહકોને વધું એક ઝટકો લાગ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ