અમરેલી / એવું તે શું દુ:ખ પડ્યુ કે માતાએ 3 બાળકો સાથે લગાવી મોતની છલાંગ? આખુ ગામ હિબકે ચઢ્યુ

mother commit suicide with three children in Amreli Gujarat

અમરેલીમાં માતાએ 3 બાળકો સાથે કુવામાં ઝંપલાવી લેતા આખા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મહિલાએ પોતાના બાળકો સાથે રાજુલાના વિસળિયા નેસડી સીમમાં આપઘાત કર્યો હતો. માતાએ 3 બાળકો સાથે કુવામાં મોતની છલાંક લગાવતા આ અંતિમ પગલુ કેમ ભર્યુ તેના વિશે તર્કવિતર્ક વહેતા થયા હતા. ત્રણ માસૂમ બાળકો સાથે આપઘાત કરી લેતા તેમના મૃતદેહ જોઈને આખુ ગામ હિબકે ચઢ્યુ હતુ.  

બ્રેકિંગ ન્યૂઝ