વાયરલ / આ એક માતાની તસવીરે સોશ્યલ મીડિયાને હચમચાવી દીધું, જોઈને રડવું આવી જશે

mother carrying baby with light in baraat harsh goenka shares heart touching picture

બિઝનેસમેન હર્ષ ગોયેન્કા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેઓ રમુજી ટ્વીટ્સ અને ટુચકાઓ શેર કરીને તેમના ફોલોઅર્સને મનોરંજન આપતા રહે છે. આ વખતે તેણે એક હૃદયસ્પર્શી તસવીર શેર કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ