રાજકોટ / ડૉક્ટરની બેદરકારીએ મહિલાની મોતને રાખ્યું માત્ર એક મિનિટ છેટું? ફરી વખત નહીં બની શકે માતા

Mother care Hospital Careless doctors in Rajkot

દાક્તરી વ્યવસાય એ વ્યવસાય હોવા કરતાં એક મિશન હોય છે. કેમ કે, આ વ્યવસાય લોકોના જીવ સાથે જોડાયેલો હોય છે. કુદરતના નિયમો જ્યારે દર્દીના જીવનની અંતિમ  તૈયારી કરી રહ્યા હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ