હત્યા / માતા પાસે માંગ્યો દિકરીનો હાથ, ના આવી તો સનકી યુવકે રોડ વચ્ચે છોકરીને ચોટલી પકડી ફેરવી, પછી ખેલ્યો ખૂની ખેલ

mother asked for her daughters hand in marriage murder

રાયપુરમાં એક મકાનમાં કામ કરતી કિશોરીએ કામ છોડી દીધા બાદ આરોપીએ તેની ભરબજારે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જે મામલે ચોંકાવનારા ખુલાસા પણ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ