આનંદો / ક્રિકેટ રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર, આ મેચ રમાશે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 

motera will host the day night test match between india and england

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયા બાદ ફરી એક વખત અમદાવાદીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. કોરોના સંકટ વચ્ચે આગામી વર્ષના જાન્યુઆરી,ફ્રેબ્રુઆરી મહિનામાં ઇંગ્લેન્ડ સામેની ડે-નાઇટ ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાશે. 

બ્રેકિંગ ન્યૂઝ