નમસ્તે ટ્રમ્પ / સમગ્ર અમદાવાદ ટ્રમ્પમય, શહેરની આવી તસવીરો ક્યારેય નહીં જોઈ હોય

Motera Stadium witnesses namaste trump watch exclusive pictures of the event

જગત જમાદાર ટ્રમ્પના વધામણાં કરી રહેલાં ગુજરાતીઓ એવા ઉત્સુક છે કે સમગ્ર અમદાવાદની તસવીર ફરી ગઈ છે. જ્યાં જુઓ ત્યાં લોકો ટ્રમ્પમય બન્યા છે. હૈયે હૈયું દળાઈ એટલી જનમેદની અને વિવિધ રંગોથી રંગાયેલું અમદાવાદ. લોકોના વેશભુષાથી લઈ કલાઓએ સમગ્ર અમદાવાદની તસવીર બદલી નાંખી છે. અહીં જુઓ ચુનંદી તસવીરો.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ