નામકરણ / મોટેરામાં મૅચ શરૂ થતાં પહેલાં જ સરદાર પટેલ 'આઉટ', હવે નવા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી

MOTERA STADIUM RENAMED AS Narendra Modi Stadium, the world's largest cricket stadium

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા મોટેરા સ્ટેડિયમનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે સ્ટેડિયમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે હવે આ સ્ટેડિયમ પીએમ મોદીના નામે ઓળખાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ