અમદાવાદ / 'નમસ્તે ટ્રમ્પ' પહેલા મોટેરા સ્ટેડીયમને મળ્યો મોટો અવોર્ડ, બન્યું ભારતનું પહેલું ગ્રીન સ્ટેડીયમ

 motera stadium ahmedabad awarded by green building award

વડાપ્રધાન મોદીના આમંત્રણ પર ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદનાં પ્રવાસ પર આવશે અને તે દરમિયાન મોટેરા સ્ટેડીયમમાં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ આ સ્ટેડીયમમાં સંબોધન કરે તે પહેલા મોટેરાના સરદાર પટેલ સ્ટેડીયમને મોટો અવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે જ સ્ટેડીયમ ભારતનું પહેલું ગ્રીન રેટેડ ક્રિકેટ સ્ટેડીયમ બની ગયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ