ગાંધીનગર / CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, મોટરવ્હિકલ એક્ટના મુદ્દાને લઇને થશે ચર્ચા

Moter Vehicle Act Discussion at Gandhinagar cabinet meeting

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં નવા મોટર વ્હિકલ એક્ટના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં પડેલા વરસાદ બાદની સ્થિતિની અંગે સમીક્ષા થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ