ટેકનોલોજી / આઇફોનને હેક કરવાની ટ્રીક માટે ગુગલ પર સૌથી વધુ સર્ચ

most searched on Google for the trick to hack iPhone

એપલના આઇફોન સામાન્ય રીતે એન્ડ્રોઇડ કરતા વધુ સુરક્ષિત હોવાનું માનવામાં આવે છે. તે માન્યતા સાવ ખોટી પણ નથી. કેમ કે આઇફોનને યુઝર્સ એન્ડ્રોઇડની જેમ કસ્ટમાઇઝ કરી શકતા નથી તેમજ થર્ડ પાર્ટી એપ પણ ડાઉનલોડ કરી શકાતી નથી. એન્ડ્રોઇની ઓપરેટિંગ સિસ્ટમ ઓપન સોર્સ પ્લેટફોર્મ છે. જેનો દુનિયાભરની મોબાઇલ કંપની ઉપયોગ કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ