OMG / દુનિયાનાં સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ સાથે ટકરાયો લઘુગ્રહ, હવે નહીં જોવા મળે બ્રહ્માંડની અદભૂત તસવીરો

most powerful telescope James Webb Telescope permanently damage due to asteroid collision

વૈજ્ઞાનિકોના એક જૂથે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ સાથે એસ્ટરોઇડની ટક્કર અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. જે મુજબ 22 મેના રોજ થયેલી આ અથડામણમાં ટેલિસ્કોપને કાયમ માટે નુકસાન થયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ