બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Most people make this mistake Never refrigerate these fruits and vegetables serious damage will occur

તમારા કામનું / મોટાભાગના લોકો કરે છે આ ભૂલ! ક્યારેય ફ્રીઝમાં ન મુકો આ ફળ અને શાકભાજી, થશે ગંભીર નુકસાન

Arohi

Last Updated: 07:55 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક ફળો અને શાકભાજીને ફ્રીજમાં રાખવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આવી વસ્તુઓને ફ્રીઝમાં રાખવાનું ટાળો. આવો જાણીએ કઇ વસ્તુઓ ફ્રીઝમાં ન રાખવી જોઇએ.

  • ફ્રીઝે આપણુ કામ બનાવ્યુ સરળ 
  • પરંતુ અમુક વસ્તુઓ ન રાખો ફ્રીઝમાં 
  • આ ફળ અને શાકભાજીને ન રાખો ફ્રીઝમાં

જ્યારથી રેફ્રિજરેટર આવ્યું છે ત્યારથી લોકો તાજા ફળો અને શાકભાજી ખાવાનું ભૂલી ગયા છે. ફ્રિઝ ખોરાકને બગાડતા અટકાવે છે. જો કોઈ પણ ખાદ્ય પદાર્થ રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવામાં આવે તો તેને ઘણા દિવસો સુધી બગાડથી બચાવી શકાય છે. 

ખાસ કરીને ફળો અને શાકભાજી ફ્રિજમાં રાખવાથી લાંબા સમય સુધી તાજા રહે છે. પરંતુ કેટલાક ફળો અને શાકભાજીને ફ્રીજમાં રાખવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આવી વસ્તુઓને ફ્રીઝમાં રાખવાનું ટાળો. આવો જાણીએ કઇ વસ્તુઓ ફ્રીઝમાં ન રાખવી જોઇએ.

ખીરા કાકડી 
કાકડીની તાસીર ગરમ હોય છે. જ્યારે ફ્રીઝમાં રાખવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ ઠંડુ થઈ જાય છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ફ્રીઝમાં રાખવાથી તે ઝડપથી સડવા લાગે છે, આવી કાકડી ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

ટામેટા 
ટામેટાંને ફ્રીઝમાં રાખવાનું ટાળો. ફ્રીઝમાં રાખેલા ટામેટાં ઝડપથી બગડી શકે છે. આનાથી ટામેટાંનો સ્વાદ અને પોષણ પણ ઘટે છે.

બટાકા 
બટાકાને ફ્રીઝમાં રાખવું યોગ્ય નથી. બટાકાને ઠંડીમાં રાખવાથી તેમાં રહેલા સ્ટાર્ચમાં ફેરફાર થાય છે. આવા બટાકાનો ટેસ્ટ મીઠો બને છે. ફ્રિઝમાં બટાકા ઝડપથી સડવા લાગે છે.

લસણ 
લસણને ફ્રીઝમાં રાખવાનું ટાળો. તેને બંધ જગ્યાએ રાખવાથી ઝડપથી બગડવા લાગે છે. લસણ ફ્રીઝમાં રહેલા ભેજને શોષી લે છે. લસણને ફ્રીઝમાં રાખવાથી અન્ય શાકભાજીમાં પણ દુર્ગંધ આવી શકે છે.

ડુંગળી
ડુંગળીને હવાવાળી જગ્યાએ રાખવી જોઈએ. જ્યારે ડુંગળીને ફ્રિઝ જેવી બંધ જગ્યાએ સંગ્રહિત કરવામાં આવે છે ત્યારે તે અંકુરિત થવા લાગે છે અથવા તે સડીને બગડી જાય છે. ડુંગળીને ફ્રીઝમાં રાખવાથી દુર્ગંધ પણ આવવા લાગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ