બીમારી / ભારતમાં કોરોનાથી વધુ આ ખતરનાક બીમારીથી થાય છે લોકોના મોત

most people in india died from tuberculosis instead of covid 19

ભારતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં અનેક લોકોનાં મોત થયા છે. શરૂઆતમાં કોરોનાને કારણે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું. પરંતુ એક રિપોર્ટ મુજબ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) મુજબ, દર વર્ષે વિશ્વમાં નોંધાયેલા ટીબી રોગના કુલ કેસમાંથી એક તૃતીયાંશ કેસ ભારતમાં હોય છે. ભારતમાં દર વર્ષે 4,80,000 લોકો ટીબીને કારણે મૃત્યુ પામે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ