સારા સમાચાર / ડેલ્ટા વૅરિયન્ટની દહેશત વચ્ચે વિશ્વના સૌથી મોટા વૈજ્ઞાનિકે આપ્યા રાહતના સમાચાર, તમારે જાણવા જરૂરી

most of the vaccines are effective against delta variant

WHOએ કહ્યું છે કે આવનારા સમયમાં ડેલ્ટા વેરિયન્ટ સૌથી ખતરનાક વેરિયન્ટ સાબિત થશે. જે હાલ 96 દેશોમાં ફેલાઈ ચૂકયો છે. આ વેરિયન્ટ બીજા બધા વેરિયન્ટ કરતાં ઝડપથી ફેલાય છે અને તે સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ