ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મહામારી / રાજકોટ માટે કોરોનાને લઇને સૌથી મહત્વના સમાચાર, સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 89 દર્દીઓ જ સારવાર હેઠળ |

રાજકોટ માટે કોરોનાને લઇને સૌથી મહત્વના સમાચાર મળી રહ્યાં છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના માત્ર 89 દર્દીઓ જ સારવાર લઇ રહ્યાં છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં 740 બેડ ખાલી જોવા મળ્યા છે. માસ્ક અને લોકોની સતર્કતાથી કોરોનાના કેસમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટની તમામ હોસ્પિટલમાં માત્ર 464 દર્દીઓ સારવાર હેઠળ છે. તહેવારોમાં સાવચેતી રાખવા લોકોને કલેક્ટરે અપીલ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ