Budget 2023 / યુવાનો માટે સૌથી મહત્વની જાણકારી: 47 લાખ લોકોને મળશે ભથ્થું, જોબ માટે બજેટમાં શું?

Most Important Information for Youth in Budget 2023

યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરે નોકરી માટે તૈયાર કરવા માટે વિવિધ રાજ્યોમાં 30 સ્કીલ ઈન્ડિયા સેન્ટર ખોલવાની જાહેરાત, 47 લાખ યુવાનોને સપોર્ટ આપવા માટે 'પાન ઈન્ડિયા નેશનલ એપ્રેન્ટીસશીપ સ્કીમ' શરૂ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ