પ્રહાર / અબ કી બાર સૂટ-બૂટ બજેટ... PM મોદી માત્ર આ લોકો સાથે ચર્ચા કરી રહ્યાં છેઃ રાહુલ ગાંધી

Most extensive Rahul Gandhi takes Suit Boot Budget jibe

મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ  આ વખતે રજૂ કરવામાં આવશે. સરકાર તરફથી સતત બેઠક યોજવામાં આવી રહી છે જેને લઇને વિપક્ષ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ટવિટ કરી મોદી સરકારના બજેટ ને સૂટબૂટ બતાવ્યું છે અને કહ્યું છે કે પીએમ માત્ર પોતાના કેટલાક મિત્રોની સાથે મળીને બજેટ તૈયાર કરી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ