GOOD NEWS / પૂર્વ ક્રિકેટર્સ અને અમ્પાયર્સ માટે BCCI એ ખોલી તિજોરી, માસિક પેન્શન વધારીને લગભગ ડબલ કરી દીધું

most expensive sports league broadcasting rights and highest media cost per match

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 થી 2027 માટેના મીડિયા અધિકારોની ઈ-હરાજી કરવામાં આવી છે. જે બાદ બીસીસીઆઈએ મોટા નિર્ણય લીધો છે. જેનાથી પૂર્વ ક્રિકેટર્સ અને અમ્પાયર્સને મોટો લાભ થવાનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ