અઘરી નોટ / આ છે દુનિયાનો સૌથી 'પનોતી' માણસ, જે દેશમાં ફરવા જાય છે, ત્યાં થઈ જાય છે મહાયુદ્ધ

 most dangerous tourist travel in war

દુનિયાભરના લોકો જ્યારે પણ ફરવાનો પ્લાન બનાવે છે, તો તે સુંદર અને શાંત જગ્યાને પસંદ કરતા હોય છે. પણ અમુક એવા માથાફરેલ લોકો પણ હોય છે, જે ફરવા માટે વિચિત્ર જગ્યાઓ પસંદ કરતા હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ