હેકિંગ / ATM હેક કરવું હવે હેકર્સ માટે માત્ર થોડી મિનિટોનો ખેલ

most dangerous hackers are emptying atms

સાયબર ક્રાઇમ કરતા ગઠિયાઓ દુનિયાભરમાં અબજો રુપિયાનું ચિટીંગ કરે છે અને હવે તેમની નજર એટીએમ મશીન પર છે. એટીએમ હેક કરવામાં હવે હેકર્સને માત્ર 15 મિનિટનો સમય લાગશે, કેમ કે તે માટે અદ્યતન ટુલ્સ અને ડિવાઇસ હવે ડાર્ક વેબ પર ઉપલબ્ધ છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ