ટેકનોલોજી / આ છે પ્લેસ્ટોર પરની સૌથી ખતરનાક એપ્સ: તમારા મોબાઇલમાં હોય તો તરત અનઇન્સ્ટોલ કરો

Most dangerous Android apps of 2019 google removed you should delete these application

ગૂગલે આ વર્ષે પ્લે સ્ટોરમાંથી એક હજારથી વધુ એપ્સને દૂર કરી છે. જેમાંની ઘણી એપ્લિકેશનમાં એડવેર, અથવા માલવેર હોવાના કારણે દુર કરવામાં આવી છેગૂગલ પ્લે સ્ટોર પરથી એવી પણ અનેક એપ દુર કરાઇ છે જે યુઝરની જાણકારી વિના તેમની ચેટ અને લોકેશન રેકોર્ડ કરતી હતી. આમ તો ગુગલ સતત એપ્સ પર વોચ રાખે છે અને વાંધાજનક કે જોખમી એપને હટાવવાની પ્રોસેસ ચાલુ રાખે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ