બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / વિશ્વમાં કયા દેશની છોકરીઓ સૌથી વધુ સુંદર? રેન્કિંગ જાહેર, આ દેશનો દબદબો યથાવત

photo-story

7 ફોટો ગેલેરી

ગજબ બાકી! / વિશ્વમાં કયા દેશની છોકરીઓ સૌથી વધુ સુંદર? રેન્કિંગ જાહેર, આ દેશનો દબદબો યથાવત

Last Updated: 04:59 PM, 9 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Most Beautiful Women's: શું તમે જણાવી શકો છો કે કયા દેશની મહિલાઓ સૌથી વધારે સુંદર માનવામાં આવે છે? આ જણાવવું સંભવ નથી. કારણ કે આ દરેક વ્યક્તિની સુંદરતાને લઈને પોતાની પરિભાષા હોય છે.

1/7

photoStories-logo

1. કયા દેશની મહિલાઓ હોય છે સૌથી વધારે સુંદર?

શું તમે જાણો છો કે કયા દેશની મહિલાઓ સૌથી વધારે સુંદર હોય છે? આ સવાલનો જવાબ આપવો થોડો અશંભવ છે. સુંદરતાને લઈને દરેક શખ્સની પોતાની એક અલગ પરિભાષા હોય છે. કોઈને મહિલાઓના લાંબા વાળ પસંદ હોય છે તો કોઈને આંખો. પરંતુ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે એવો કયો દેશ છે જ્યાંની મહિલાઓ સૌથી વધારે સુંદર માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. જાહેર કરવામાં આવી છે રેન્કિંગ

વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂએ એક રેકિંગ જાહેર કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે વેનેજુએલા, બ્રાઝીલ, ઈટલી, તુર્કી, યુક્રેન અને ફિલીપીંસ એવા દેશ છે જ્યાંની મહિલાઓ સૌથી સુંદર હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. આ દેશની મહિલાઓ દુનિયાભરમાં જાણીતી

પરંતુ મહિલાઓ પોતાની સુંદરતા માટે દુનિયાભરમાં જાણીતી હોય છે. એ એટલા માટે કારણ કે તાપમાં રહેવા છતાં તેમની સુંદરતામાં ઘટાડો નથી થતો. આ દેશોમાં વેનેજુએલા પણ સૌથી ઉપર છે અને બ્રાઝીલને સુપર મોડલનું ઘર કહેવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કોલંબિયા અને રશિયા

ત્યાં જ કોલંબિયાની મહિલાઓ પણ ખૂબ જ સુંદર હોય છે. શકીરા અને સોફિયા વેરગારા જેવી ઈન્ટરનેશનસ ઓળખ ધરાવનાર મહિલાઓ ઈલી ગેશથી છે. ત્યાં જ રશિયાની વાત કરીએ તો અહીં વાતાવરણ ક્યારેક ડ્રાય તો ક્યારેક ખૂબ જ ઠંડુ હોય છે. પરંતુ મહિલાઓની સુંદરતા કમ નથી થતી. ગમેતેવું વાતાવરણ હોય રશિયાની મહિલાઓ તેને પણ મ્હાત આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. યુક્રેન

રશિયાના પડોસી દેશ યુક્રેનની વાત કરીએ તો અહીં ઘણી ખૂબ જ સુંદર અને હાઈટમાં લાંબી મહિલાઓ જોવા મળે છે. યુક્રેનની ઘણી એવી મગિલાઓ છે જેમણે વોગ અને પ્રાડા જેવી મેગેઝીન માટે શૂટ પણ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ફ્રાંસ, ઈટલી

સુંદર મહિલાઓ વાળા દેશોમાં ફ્રાંસ અને ઈટલીને આપણે ન ભુલી શકીએ. ફ્રાંસ લવ, રોમાંસ અને કવિતાઓની ધરતીના રૂપમાં ઓળખવામાં આવે છે. જેણે બ્રિગિટ બાર્ડોટ, કેથરીન ડેન્યૂબ અને મેરિયન કોટિલાર્ડ જેવી સુંદર અભિનેત્રીઓ આપી છે. ફ્રાંસની જેમ ઈટલીમાં પણ ખૂબ જ સુંદર મહિલાઓ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. અમેરિકા

અમેરિકા પણ એવો દેશ છે જ્યાં સુંદર મહિલાઓ વધારે છે. ત્યાં જ તુર્કી પણ પાછળ નથી. આ યુરેપિયન દેશ સુંદર મહિલાઓથી ભરેલો છે. સ્વીડનની વાત કરીએ તો ગોલ્ડન વાળ અને બ્લૂ આંખો વાળી મહિલાઓ સ્ટીરિયોટાઈપમાં ફીટ નથી થતી પરંતુ તે પણ ખૂબ જ સુંદર હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

America India Most Beautiful Women's

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ