ટ્રાવેલ / આ છે ભારતનાં 10 સૌથી નયનરમ્ય વોટરફોલ

most beautiful waterfalls in india

ભારતમાં ઘણા એવા વોટરફોલ છે જેની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી શકે છે. ગુજરાતનાં લોકો ફરવાનાં ખુબ શોખીન હોય છે એમાં પણ તેમનામાં વોટરફોલ જોવા જવાનો ખુબ ક્રેઝ જોવા મળે છે ત્યારે ભારતમાં જ ઘણા બધા વોટરફોલ આવેલા છે જેને જોવા માટે દેશ વિદેશથી લોકો આવતા હોય છે. આવો ભારતનાં સૌથી સુંદર 10 ઝરણાંઓ વિશે જાણીએ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ