ટેક્નોલોજી / સસ્તી ઇલેક્ટ્રિક કાર, 1500 રૂપિયા આપી એક મહિના સુધી લઇ શકાશે ભાડે

Most Affordable Electric Car Citroen Ami Electric Car

ફ્રેન્ચ ઓટોમોબાઈલ કંપની Citroen (સીટ્રોન) એ એક સંપૂર્ણ ઇલેક્ટ્રિક કાર Ami (એમી) લોન્ચ કરી છે જેની કિંમત ખૂબ ઓછી છે. તે ઇલેક્ટ્રિક કારની દુનિયામાં ક્રાંતિ લાવી શકે છે. કંપની તેને પહેલા યુરોપિયન માર્કેટમાં લોન્ચ કરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ