વડોદરા / McDonald'sની પોટેટો ચિપ્સમાંથી નિકળ્યું મચ્છર, આરોગ્ય વિભાગની કામગીરી શંકાસ્પદ

Mosquitoes potato chips health department McDonald's in Vadodara

આંતરરાષ્ટ્રીય બ્રાંડ મેકડોનાલ્ડ્સની પોટેટો ચિપ્સમાં મચ્છર નિકળ્યું છે. ઓલ્ડ પાદરા રોડ પર મેકડોનાલ્ડ્સ રેસ્ટોરામાં આ ઘટના બની છે. પોટેટો ચિપ્સમાંથી મચ્છર નિકળતા ગ્રાહકે વિરોધ નોંધાવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ