મસ્જિદ નિર્માણ / અયોધ્યામાં મસ્જિદ નિર્માણનું કાર્ય જલ્દી શરુ થશે, મસ્જિદનું નામ ‘બાબરી’ નહીં પણ આ રાખવામાં આવશે

mosque to be build in ayodhya may be named as dhannipur mosque according to trust

અયોધ્યામાં રામ મંદિર બાદ હવે મસ્જિદ નિર્માણ પણ જલ્દી શરુ થવા જઈ રહ્યુ છે. હાલમાં મસ્જિદ નિર્માણને લઈને ગઠિત કરવામાં આવેલા ટ્રસ્ટને આના નામને લઈને એક સૂચનો આપવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટ ઈચ્છે છે કે મંદિરનું નામ ધન્નીપુર ગામના નામથી રાખવામાં આવે. જ્યાં મસ્જિદનું નિર્માણ થવાનું છે. ઉલ્લેખનીય છે કે સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે આ મસ્જિદના નિર્માણ માટે સરકાર પાસે 5 એકડ જમીન સોહવલ તાલુકાના ધન્નીપુર ગામમાં ફાળવવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ