રશિયા / મોસ્કોમાં વિકટ્રી ડે પરેડમાં ભારતીય આર્મીની ત્રણેય સેનાની ટુકડીએ કર્યું એવું કે ચીનનું વધશે ટેન્શન

moscow victory day indian army contingent participate

ચીન વચ્ચે હાલમાં ચાલી રહેલા તણાવ વચ્ચે મોસ્કોમાં ભારતીય સેનાએ વિકટ્રી પરેડમાં ભાગ લીધો. આ દરમિયાન ભારતની ત્રણેય સેનાની ટુકડીએ ભાગ લીધો. રક્ષા મંત્રી રાજનાથસિંહ પણ રશિયાના વિકટ્રી ડે પરેડમાં સામેલ લેવા પહોંચ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ