આદર્શ ગામ / ગુજરાતનું આ ગામ ખરા અર્થમાં 'વિકાસશીલ ગામ', મોટા મોટા શહેરોમાં નથી તે સુવિધા છે અહીં

Morvad developing village facility Gir somnath Gujarat

ગીર સોમનાથ ના કોડીનાર તાલુકાનું મોરવાડ ગામ ખરા અર્થમાં વિકાસશીલ ગામ બની રહ્યું છે.સરકારની વિવિધ યોજનાઓ નો અહીં સંપૂર્ણ અમલતો થાય જ છે. સાથોસાથ ગ્રામપંચાયત દ્વારા વિવિધ યોજનાઓ પણ ગામ ના દરેક ઘર સુધી પહોંચાડે છે.

બ્રેકિંગ ન્યૂઝ