ફીફા વર્લ્ડ કપ 2022 / ફિફા વર્લ્ડ કપમાં મોરક્કોએ રચ્યો ઈતિહાસ, રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને કરી દીધી બહાર

Morocco creates history in FIFA World Cup, Ronaldo's team defeats Portugal

ફીફા વર્લ્ડ કપ 2022 સીઝનમાં શનિવારે ત્રીજી ક્વાર્ટર ફાઈનલ મેચ રમાઈ. જેમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલ અને મોરક્કો વચ્ચે રોમાંચક જંગ જોવા મળ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ