નિર્ણય / હાડ થીજવતી ઠંડી વચ્ચે ગુજરાતના આ જિલ્લાની શાળાઓને મહત્વનો આદેશ, સમયને લઇ અપાઇ 1 કલાકની છૂટછાટ

Morning schools in Rajkot are allowed to be late by 1 hour

રાજકોટમાં ઠંડીમાં વધારો થતાં જિલ્લા શિક્ષણાધિકારી બી એસ કૈલા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, સવારની શાળાઓમાં 1 કલાક સમય મોડો કરવા અપાઈ છૂટ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ