અમદાવાદ / શહેરમાં વહેલી સવારથી વરસાદનું આગમન, વાતાવરણમાં ઠંડક પ્રસરી

Morning Rain in Ahmedabad

હવામાન વિભાગની આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વહેલી સવારે નોકરી ધંધાર્થે જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ