ક્રિકેટ / મોર્ગનને ગત બે સિઝનમાં કોઈએ ખરીદ્યો નહોતો, હવે ત્રણ ગણા ભાવે વેચાયો

Morgan stayed unsold for last two season now purchased at 3 times price

ઈંગ્લેન્ડની ટીમને પ્રથમ વખત વર્લ્ડ કપ જિતાડનાર કેપ્ટન ઈયોન મોર્ગનને કોલકાતા નાઈટ રાઈડર્સે ૫.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઇયોનની બેસ પ્રાઈસ દોઢ કરોડ રૂપિયા હતી. કેકેઆર સાથે દિલ્હી કેપિટલ્સે પણ બોલી લગાવી હતી, પરંતુ અંતે કેકેઆરે બાજી મારી લીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ