બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / more these nominated artists joined BJP, the full list is Learn

ભાજપના કલાકારો / વધુ આ નામાંકિત કલાકારો ભાજપમાં જોડાયા, જાણો સંપૂર્ણ યાદી

Vishal

Last Updated: 03:37 PM, 13 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ ગુજરાત સહિત દેશના નાગરિકોને પાર્ટીમાં જોડાવવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જ્યારે ભાજપમાં ગુજરાતના વધુ કેટલાય નામી-અનામી કલાકારોએ સભ્યપદ પ્રાપ્ત કર્યું છે.

કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં હાસ્ય કલાકાર સુખદેવ ધમેલિયા, ઘનશ્યામ લાખાણી અને અલ્પેશ પટેલ, હિતેશ અટળા, દેવાંગી પટેલ, કિરણ ગજેરા, સંજય ધામલિયા અને સંજય સોજીત્રાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ દરમિયાન જીતુ વાઘાણીએ કહ્યું કે, ભાજપની વિચારધારાને લઇ કલાકારો ભાજપમાં જોડાઇ રહ્યાં છે.

આ પહેલાં ચાર બંગડી ફ્રેમ કિંજલ દવે, ગરબા ક્વિન ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા, સૌરભરાજ્યગુરૂ સહિત અનેક લોક કલાકારો ભાજપમાં જોડાયા હતા. આ તમામ કલાકારોનું સન્માન રાજપથ ક્લબ સામે આવેલા અમદાવાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.

તમને જણાવીએ કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય સ્તરે સદસ્યાતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જુદા જુદા ક્ષેત્રના લોકોને પાર્ટીમાં જોડવામાં આવી રહ્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Devangi patel Ghanshyam lakhani Gujarati artists Sukhdev dhanelia BJP artists
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ