coronavirus / યુએસમાં પહેલી વાર એક દિવસમાં બે લાખથી વધુ દર્દીઃ બ્રિટનમાં લોકડાઉનથી કેસમાં ધરખમ ઘટાડો; આટલા ટકા કેસ ઘટી ગયા 

more than two lack cases registered in US Britain curbs infection by 30 percent through lockdown

દુનિયામાં મહામારીનો કહેર રોકાવાનું નામ લઇ રહ્યો નથી. અમેરિકામાં સ્થિતિ ગંભીર બનેલી છે. જાન્યુઆરીમાં પહેલો કેસ સામે આવ્યા બાદથી પહેલીવાર બે લાખ કેસ સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ