એલર્ટ / અમદાવાદીઓ આ જગ્યાઓ પર જતાં હોય તો સાચવજો, શહેરમાં વીસથી વધુ મોબાઈલ ફોન ચોરીની ફરિયાદો

More than twenty mobile phone theft complaints in the city

ભીડભાડવાળી જગ્યા પર મોબાઇલ ચોરી કરતી ટોળકીઓ સક્રિય થઇ છે.જે નજર ચૂકવીને ગણતરીની મિનિટોમાં ચોરી કરીને નાસી જાય છે.પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીના ૨૦થી વધુ ગુના ગઇકાલે દાખલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ