ખુલાસો / સુરતઃ ચા વાળા અને લુમ્સના મજૂરોના નામે બેંકમાં ખાતા ખોલી કર્યું 1 હજાર કરોડથી વધુનું કૌભાંડ

More than one thousand crore scam exposed in surat

સુરતમાં એક હજાર કરતાં વધુના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં કાળો કારોબાર ચલાવતા લોકોએ ચા અને લુમ્સના મજૂરાનો ઉપયોગ કરી તેના નામે બેંકમાં ખાતા ખોલાવ્યા હતા. ત્યારબાદ નાના માણસોના ખાતામાં નાણાંની મોટી હેરફેર કરી હતી. કરોડોની હેરફેર કરવા માટે ચા અને લુમ્સના મજૂરના નામે ખાતા ખોલાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ