મોટી એક્શન / ભૂલથી પાકિસ્તાનમાં જઈ પડેલી મિસાઈલ મામલે એકથી વધારે અધિકારીઓ જવાબદાર, ટૂંક સમયમાં થશે મોટી કાર્યવાહી

more than one iaf official held responsible for accidental brahmos missile firing in pakistan

9 માર્ચ 2022ના રોજ ભારતની હથિયાર વગરની સુપરસોનિક મિસાઈલ ભૂલથી લોન્ચ થઈ ગઈ હતી. જે પાકિસ્તાનમાં જઈને પડી હતી.જો કે આ દુર્ઘટનામાં કોઈનો જીવ ગયો નહોતો.

બ્રેકિંગ ન્યૂઝ