ગુજરાત સરકાર / ગુજરાતના વહીવટીતંત્રના એક ડઝનથી વધુ અધિકારીઓને અપાશે બઢતી, UPSCને મોકલાયું લિસ્ટ : સૂત્ર

More than a dozen GAS cadre officers likely to be promoted to elite IAS services soon

ગુજરાતના GAS કેડરના એક ડઝનથી વધારે અધિકારીઓને પ્રમોશન આપીને તેઓ જલ્દી જ IAS અધિકારી બનવા જઈ રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ